SEMINAR

આગામી તા-૦૮/૦૬/૨૦૧૪નાં રોજ થરા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે છે. પહેલા ૦૧/૦૬/૨૦૧૪ તારીખ હતી પરંતુ તે દિવસે હાઈકોર્ટ ક્લાર્ક ની તથા શિક્ષણ સંવર્ગ ની પરીક્ષાઓ હોવાથી ૦૮/૦૬/૨૦૧૪ ને રવિવાર ઓગડ વિદ્યામદિર ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સેમિનારની શરૂઆત થશે. આ સેમિનારમાં ડીસાનાં અને ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નામનાં ધરાવતા તથા સ્પર્ધાત્મક પરીક્ષાની બહોળો અનુભવ ધરાવતા શ્રી ભાવેશ પંડ્યા તથા તેમનું ગ્રુપ માર્ગદર્શન આપશે.

No comments:

Post a Comment