Friday, 23 May 2014

સારસ્વત સમાજ બંધુઓ નમસ્કાર.
         આ બ્લોગ ચાલુ કરતા સહર્ષની લાગણી થાય છે, ઘણા સમયથી સમાજની વેબ સાઈટ ચાલુ કરવાની વિચારણા  હતી પરંતુ સમય, અને સંજોગો જોતા હાલ તે શક્ય બની શક્યું નથી. જે ભવિષ્યમાં આ બ્લોગને વેબમાં કન્વર્ટ કરી નાખીશું.અથવા સૂચનો ધ્યાને લઇ બીજી કોઈ વિચારણા કરીશું.
        આ બ્લોગનો મુખ્ય ઉદેશ્ય સામાજિક પ્રવૃત્તિઓને હાઈલાઈટ કરવી, સમાજની માહિતી લોકો સુધી પહોચાડવી, બધી માહિતીને એકત્ર કરી કાયમી ઓનલાઈન સાચવવી, તથા સામાજિક પ્રવૃત્તિનો અહેવાલ, માહિતી સમાજ બંધુઓ સુધી પહોચાડવી..
આપણા અમુલ્ય સૂચનો આવકાર્ય છે.